નવી કાર ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ ઓફર ની લ્હાણી

0
122
new car discount offer
new car discount offer

જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ મહિને આપને માટે સારો એવો મોકો છે. ગરમીમાં કાર કંપની નવા ગ્રાહકો ને ખેંચવા માટે ગાડિયો ઉપર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ડિસ્કાઉન્ટ નો સીધો ફાયદો ગ્રાહકોને મળે છે.
ફિયાર પુંટો
આ કાર ઉપર આપ એકલાખ સુધીનો ફાયોદ મળે છે.
નિશાન માઇક્રા
આ કાર ઉપર આપને 85,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
મારુતી 800- અલ્ટો કે 10
મારુતિનું બેઝીક મોડલ અલ્ટો ના આ દિવસો રેના ની કિવડ અને હુંડાઇ ઇઓન થી ટકકર મળે છે. આ કાર ઉપર 40 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ડિસ્કાઉન્ટ અલ્ટો 800 અને કે 10 મોડલ ઉપર મળે છે.
મારુતિ સ્વિફટ ડિઝલ
મારુતી પોતાની સ્વિફટ ઉપર 35 હજાર રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ પ્રાઇસ સેગમેન્ટ આપને ફોર્ડ ફિગો અને હુંડાઇ આઇ 10 જેવા અન્ય વિકલ્પ પણ મળે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS