500 રુપિયાની નવી સીરીઝ ની નોટ જાહેર કરવાની તૈયારી

0
57
new Rs 500 note
new Rs 500 note

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 500 રુપિયાની નવી સીરીઝ ની નોટ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. નવી કરન્સી નોટબંધી બાદ જાહેર કરાયેલી 500 ની નવી નોટ માં ઇનસેટ લેટર મામલામાં અલગ છે. આ પહેલા રિઝર્વ બેંકે નોટબંધી પછી દેશભરમાં નવી સીરીઝ ની 500 અને 1000 રુપિયાની નવી કરન્સી જાહેર કરી હતી. આ સમયે નવી કરન્સીના નંબર પેનલમાં અંગ્રેજી અક્ષર ઇ છાપેલ હતો. હવે આરબીઆઇ 500 રુપિયાની નવી સીરીઝ અંગ્રેજી અક્ષર એ સાથે જાહેર કરશે. આ નોટમાં આરબીઆઇ ગવર્નર ઉર્જીત પટેલ ની સહીં સાથે સાથે ઇયર ઓફ પ્રિટીંગ 2017 હશે. બીજી તરફ સ્વચ્છ ભારતનો લોગો પ્રીન્ટ કરાશે. નોટબંધી બાદ તુરંત સરકારે નવી નોટ જાહેર કરી દીધી હતી.
જેમાં 87 ટકા નકલી નોટ બજારમાંથી બહાર થઇ ગઇ હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS