એનજીટી : આપને જવાબદારી નો અહેસાસ છે ? શ્રી શ્રી એ કહ્યું આપ મને ઓળખતા નથી !

0
44
ngt to sri sri ravishankar
ngt to sri sri ravishankar

એનજીટીના હાથો ફટકાર ખાધા પછી સેંસ ઓફ હ્યુમર ને હથિયાર બનાવતા રવિશંકરે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ ઉપર પલટવાર કર્યો છે. રવિશંકરે જણાવ્યું કે આર્ટ ઓફ લિવિંગ ને ગેરજવાબદાર બતાવનાર મને જાણતા નથી. અથવા સેન્સ ઓફ હ્યુમર વધારવી જોિએ.
ઉલ્લેખનિય છે કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે શ્રી શ્રી રવિશંકર ને તેના બયાન ચોકવાનારું જણાવ્યું રવિશંકર મહારાજે તે રિપોર્ટને પક્ષપાત ભર્યું જણાવ્યું જેમાં તેમની સંસ્થાના અયાોજનમાં યમુનાને શું ક્ષતિ પહોચી છે તેનો ઉલ્લેખ છે.
આર્ટ ઓફ લિવિંગ ગત વર્ષે યમુના કિનારે ત્રણ દિવસનો સમારોહ યોજયો હતો. જે પૂર્ણ થયા પછી આ આાયોજન યમુના નદી ને નુકસાન પહોંચ્યું છે. પરંતુ એનજીટી માં રજૂ કરાઇ છે. એનજીટીએ સુનવણી કરતા જણાવ્યું કે રવિશંકર ની સંસ્થા એઓએલ ને કહયું કે આપની અંદર જવાબદારી જેવી કોઇ ચીજ નથી આપને જે ઇચ્છો તે બોલવાની આઝાદી છે ?
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS