ચૂંટણીમાં ધર્મના નામે મત ન માંગી શકાય : સુપ્રિમ કોર્ટ

0
56
No politician can seek vote in the name of caste,
No politician can seek vote in the name of caste,

સુપ્રિમ કોર્ટે એક મહત્વનો નિર્ણય કરી જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન ધર્મ ના નામ ઉપર વોટ માંગવા ગેરકાનૂની છે. સુપ્રિમ કોર્ટ જણાવય્ું કે ચૂંટણી દરમિયાન ધર્મ, ભાષા, જાતિ, સમૂદાય ના નામ ઉપર વોટ નથી માંગી શકાતા. સૂપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે : ચૂંટણીમાં ઉભા રહેનાર ઉમેદવાર કોઇ પાર્ટીના પ્રચારક મત માંગવા માટે ધર્મનો ઉપયોગ નહીં કરી શકે. હિંદુત્વ થી જોડાયેલા કેસ ની સુનવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે આ સુનવણી દરમિયાન કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે કોઇ માણસ અને ભગવાન વચ્ચે સંબંધ વ્યકિતગત રુચી છે. જેમાં રાજય નો કોઇ રોલ નથી. ચૂંટણી એક ધર્મ નિરપેક્ષ પ્રક્રિયા છે. આ માટે આ નિયમો નો સંપૂર્ણ પાલન થવો જોઇએ.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS