ભારતીય સેના કરણ જૌહર નું દાન લેશે નહીં

0
106

ભારતીય રક્ષા મંત્રાલય ફિલ્મ નિર્માતા કરણ જૌહર તરફથી મિલીટ્રી વેલ્ફેર ફંડ માં દાન આપેલ પાંચ કરોડ રુપિયા સ્વિકાર નહીં કરે
આ દાન મનસે નેતા રાજ ઠાકરે દ્વારા ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ માં પાકિસ્તાની કલાકારો ને કામ આપવાનો દંડ ના રુપમાં છે કરણ ને જણાવ્યું હતું કે રક્ષા મંત્રાલય ના સુત્રો અનુસાર કરણ જૌહર ના આ દાનનો સ્વિકાર નહીં કરી શકે.
મંત્રાલય હવે એક નિયમ ઉપર કામ કરી રહી છે. જે મુજબ મજબૂરી માં આપેલ દાન ઉપર પ્રતિબંધ આવશે. અધિકારીઓનું જણાવવાનું છે કે આ રીતે અપાયેલુંદાન સારા કામની ભાવના સામે છે.
એક અધિકારી અનુસાર આવું પહેલા કયારેય નથી થયું કે જયારે બૈટલ કેજુલ્ટી વેલ્ફેર ફંડ બનાવ્યું હોય. તે અંતર્ગત બેંકો દ્વારા જ દાન માન્ય છે. વિદેશી સ્ત્રોત થી નહીં. તેમણે જણાવ્યું છે. અવાંછિત રુપિયા દાન આપવાના મુદ્દે વિકલ્પો ઉપર વિચાર વિમર્શ કરાશે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS