એનએસજી સદસ્યતા માટે ઓબામા ફરી પ્રયત્ન કરશે

0
69

અમેરિકા ના રાષ્ટ્રપતિ બરાક ઓબામા નું માનવું છે કે : હવે સમય આવી ગયો છે કે પરમાણુ આપૂતિકર્તા સમુહ એનએસજી માં ભારત ની સદસ્યતા ના મુદ્દા નો ઉપાડવો જોઇએ અને દેશ આ મામલે આગળ આવવા માટે તક ની શોધ સતત ચાલુ રાખશે.
અમેરિકા ના વિદેશ મંત્રી જોન કેરી ની ભારત યાત્રા પહેલા અમેરિકી વિદેશ મંત્રાલય ના એક વરિષ્ઠ અધિકારી એ દક્ષિણ એશિયાઇ સંવાદદાતા ના એક સમૂહે જાણાવ્યું કે : નિશ્ર્ચિત રીતે અમે પોતાના ભારતીય સહયોગિયો ની સાથે આગળ કામ કરતા રહેશું. અને એનએસજી ના અન્ય સદસ્યો સાથે પણ કામ કરીશું. અધિકારીએ જણાવ્યું કે : રાષ્ટ્રપતિ ઓબામા તે વાત ને લઇને સ્પષ્ટ છે કે : ભારત એનએસજી માં સદસ્યતા માટે આવશ્યક જરુરીયાતો ને પુરી કરે છે. અમેરિકી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારતની સદસ્યતા માટે અવાજ ઉઠાવવામાં આવે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS