અમેરિકા નો સહયોગ : એનએસજી સદસ્યતા માટે મુખ્ય ચીન નો વિરોધ 

0
62

અમેરિકા દ્વારા જણાવાયું કે તે ભારતની એનએસજી સદસ્યતા માટે ભારત ને સહયોગ આપતા રહેશે. અમેરિકી વિદેશ મંત્રાલય ના પ્રવકતા એ જણાવ્યું કે અમો આવતા મહિને ભારત ને સમૂહ ની સદસ્યતા માટે ભારત અને પરમાણૂ આપૂર્તિકર્તા સમૂહ ના સદસ્યો સાથે સહયોગ કરી રહ્યા છીએ અને કરતા રહીશું. અને આ દિશામાં રચનાત્મક કાર્ય ચાલુ રાખીશું.
પરંતુ ચીન એક માત્ર જ એક મુખ્ય એવો દેશ છે. જે એનએસજી સદસ્યતા માટે ભારત નો વિરોધ કરી રહ્યું છે. અમેરિકાએ ચાર બહુપક્ષિય નિયંત્રણ વ્યવસ્થાો માં ભારત ની પૂર્ણ સદસ્યતા માટે પોતાનું સમર્થ આપ્યું છે. અમને પૂર્ણ વિશ્ર્વાસ છે કે ભારત એનએસજી માટે તૈયાર રહે.

(સુત્રોમાંથી એજન્સી)
nsg-issue-usa-support-to-india

NO COMMENTS