નવા પરમાણુ સ્થળ નું નિર્માણ કરી રહ્યું છે પાકિસ્તાન

0
70

પશ્ર્ચિમ રક્ષા વિશેષજ્ઞો નું માનવું છે કે પાકિસ્તાન દુનિયા માં સૌથી વધુ તેજી થી વધારતા પરમાણુ ભંડારો નો દેશ બની રહ્યો છે. અને તેના આધારે એક નવા યુરેનિયમ પેદાશ નું નિર્માણ કરી શકે છે. વિશેષજ્ઞો નું આ તારણ એક વાણિજયિક ઉપગ્રહ ચિત્રણ છે. પાકિસ્તાન નવા પરમાણુ સ્થળ નું નિર્માણ ઇસ્લામાબાદ થી 30 કિ.મી. પૂર્વ કહુટા શહેર માં કરે છે. આ તાજા સબુત બતાવે છે કે પાકિસ્તાન પોતાના પરમાણુ શસ્ત્રો નો વધારો કરવા આતુર છે. તેનું એકમાત્ર લક્ષ્ય આપૂર્તિકર્તા સમૂહ માં શામેલ થવા માટે પરંતુ આ પરમાણુ આપૂર્તિકર્તા ના સિધ્ધાંતો સાથે અસંગત છે.
2015 ની સાલમાં એયરબસ ડિફેંસ અને સ્પેન દ્વારા ઉપગ્રહ ચિત્ર માં ઉપયોગ કરી આઇએસએસ જેન ની ઇંટેલિજનસ રિવ્યુ માં જણાવાયું હતું કે પાકિસ્તાન પોતાના વિસ્તારમાં યુરોનિયમ સંવર્ધન કોમ્પ્લેક્ષ સ્થાપિત કરે છે. અત્યાર સુધી 120 જેટલા પરમાણુ હથિયાર બનાવી લીધા છે.

(સુત્રોમાંથી એજનસી)

NO COMMENTS