ચીન પાડોશીને પરેશાન કરશે તો અંજામ ભોગવવો પડશે : બરાક ઓબામા

0
94

અમેરિકા એ ચીન ના આક્રમક વલણ માટે તેને ચેતાવણી આપી ચીને પરિણામો નો સામનો કરવાની ચેતવણી આપતા અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે : તે વિવાદિત દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં પોતાના પાડોશીયો ને ચિંતિત કરવાનું ટાળે.
ઓબામાએ જણાવ્યું કે : રાષ્ટ્રપતિ ચિનફિંગ ને સંદેશો આપવા માટે મેં જે જણાવ્યું તે છે અમેરિકા સંયમ બનાવી અહીંયા પહોંચ્યું છે. ઓબામાએ કહ્યું કે અમો આંતરરાષ્ટ્રીય નિયમો નું પાલન એટલા માટે નથી કરતા કે એવું કરવું છે. પરંતુ એટલે નિયમોનું પાલન કરીએ છીએ કે તેને માનીએ છીએ. આવતા સમયમાં એક મજબૂત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઉભી કરવી તે અમારા હિતમાં છે. અને મારું માનવું છે કે આવતા સમયમાં તે ચીન માટે હિતાવહ હશે. જયાં પણ અમે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરતા જોયા, જેવી રીતે અમો દક્ષિણ ચીન સાગરમાં હલચલ દેખાઇ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS