જૂની નોટો 10 ડિસેમ્બરથી રેલ્વે-બસ માં થશે બંધ

0
56
old 500 rs not close in railway
old 500 rs not close in railway

500 ની નોટો ને લઇને સમચાર છે કે 10 ડિસેમ્બર થી રેલવે અને સરકારી બસો ની ટિકિટ ખરીદવા માટે 500 ની નોટો નહીં ચાલી શકે. જયારે મેટ્રો ટ્રેન ની ટિકિટ લેવા માટે પણ 10 ડિસેમ્બરથી ઉપયોગમાં નહીં લઇ શકાય. 10 ડિસેમ્બરથી ત્રણ સ્થળોએ 500 ની નોટનું ચલણ બંધ કરી દેવામાં આવશે. રેલ્વે મેટ્રોલ અને બસો માં 500 ની જૂની નોટ નહીં ચાલે. જયારે દુધની દુકાન ઉપર 500 ની નોટ પહેલાની જેમ ચાલતી રહેશે. પહેલા સરકારે જાહેર કર્યું હતું. કે 15 ડિસેમ્બર સુધી નોટો ચાલશે. પરંતુ સરકારે હવે નિર્ણય બદલી નાખ્યો છે. આટલો સમય વિત્યા બાદ પણ બેંકોમાં મોટી મોટી લાઇનો નજરે આવે છે. એટીએમ ઉપર પણ લાંબી લાઇને અને પૈસા ન હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠતી આવી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS