કોણે કહ્યું હતું કે સેના માં જાવ ! સૈનિકોને મેં કિધું હતું બોર્ડર ઉપર જાવ : ઓમપુરી આભિનેતા

0
37

સર્વશ્રેષ્ઠ અભિનય માટે બે રાષ્ટ્રીય પુરસ્કાર પદ્મશ્રી અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઓર્ડર ઓફ બ્રિટીશ અંપાયર સન્માન તે સાથે ડઝન જેટલા રાષ્ટ્રીય, ફિલ્મી, આંતરરાષ્ટ્રીય પુરકાર મેળવનાર અભિનેતા ઓમપુરી શરાબના નશા માં બડબડ કરવા માંડે છે. સોમવારે એક ટીવી ચેનલ માં ભારતીય સેના અને સૈનિકો ને લઇને આપતિજનક વિવાદ સર્જતું નિવેદન કર્યું હતું.

ફિલ્મ ઇન્ડ. સાથે જોડાયેલા લોકોનું કહેવું છે તેની આ શરાબની લતના કારણે બડબડ કરે છે. ઓમપુરી કાયમી નશામાં હોય છે. ઓમપુરી ના અભિનય માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બધા તેને માન થી જોવે છે. તેની શરાબની લત ના કારણે દાંપત્યજીવનમાં પણ અસર પહોંચી હતી. ઓમપુરી એ એક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે :
– કોણે કહ્યું હતું કે સેના માં જાવ ! હથિયાર ઉઠાવો ! સૈનિકોને મેં કિધું હતું બોર્ડર ઉપર જાવ
– ભારતે 1પ-20 બોંબ બનાવી પાકિસ્તાન મોકલવા જોઇતા હતા ત્યાં જઇ વિસ્ફોટ કરે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS