સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાને 26 મી વખત સીઝફાયર નો ઉલ્લંઘન

0
109

પાકિસ્તાની તરફથી સતત થઇ રહેલા સીઝફાયર ઉલ્લંઘન માં ભારતીય સેના ની ચોકિયોં ને નિશાનો બનાવવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં પાકિસ્તાન તરફથી મંગળવારે નૌશેરા સેકટરમાં ભારતીય સેના ની ચૌકિયો ઉપર ફાયરીંગ કર્યું હતું. જેનો ભારતીય સેના એ મુંહતોડ જવાબ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન તરફથી સીમાપાર થી થયેલ ફાયરીંગ માં કોઇ ને નુકસાન થયેલ નથી. સીઝફાયર નું ઉલ્લંઘન બાદ સેના દ્વારા સીમા પાસે આવેલ વિસ્તારમાં ચોકી વધારી દીધી છે. પાકિસ્તાન તરફથી સર્જિકલ સ્ટ્રાઇક બાદ 26 મી વખત સીજફાયર નો ઉલ્લંઘન કરાયો છે.
ઘટના બાદ વિસ્તારોમાં પેટ્રોલીંગ ચાલુ કરાયું છે. ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક બાદ સતત સીઝફાયરનો ઉલ્લંધન કરી રહ્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS