ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે : પાક ની ધમકી ભારત ખોટા બયાન કરી માહોલ ખરાબ ન કરે

0
24
pak : Foreign Office spokesperson Nafees Zakaria
pak : Foreign Office spokesperson Nafees Zakaria

ભારતીય સૈનિકો ની લાશ સાથે બર્બરતા મામલે એકવાર ફરી પાકિસ્તાને તેના ઉપર લાગેલા આરોપ ને નકારી કાઢયા છે. ઉલ્ટા ભારતને ધમકી આપી છે. પાકે જણાવ્યું કે ભારત ખોટી બયાનબાજી કરી ક્ષેત્રિય માહોલ ખરાબ કરે છે. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવકતા નફીસ જાકરીયાએ રક્ષામંત્રી અરુણ જેટલી ના બયાન નો જવાબ આપતા રેડિયો પાકિસ્તાન થી જણાવ્યું કે પાકિસ્તાન સ્પષ્ટ કરી ચૂકયું છે કે ભારતીય સૈનિકોના શબો નો કોઇ પ્રકાર થી વિકૃત કરવાની ઘટના નથી બની.
નકીસ જાકરીયાએ દાવો કર્યો કે ભારતે કયારેય વિશ્વ નિયમો નું પાલન નથી કર્યું. વિશ્વ નિયમ માટે સંયુકત રાષ્ટ્ર સૈન્ય પ્રેક્ષક સમૂહ નો ભારતમાં સહયોગ નથી કર્યો. ભારત સંયુકત રાષ્ટ્ર ની સામે કોઇપણ પ્રકારના આરોપ લગાવવાનો હક ગુમાવી ચૂકયું છે.
પાકિસ્તાને જણાવ્યું કે ભારતના ઉપસાવનારા બયાનોથી માહૌલ ખરાબ થશે. ભારત કાશ્મીરમાં થઇ રહેલા હત્યાચાર થી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન કાર્ડનો ઉપયોગ કરે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS