પાક. યુદ્ધ નથી ઇચ્છતું : અમેરિકાના શરણમાં

0
90

ઉડી હુમલા પછી ભારત ના વળતા જવાબ સામે પાકિસ્તાન હવે મદદ માટે અમેરિકા પાસે પહોંચ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચિંતિત પાકિસ્તાને અમેરિકા પાસે મદદ માગી છે. તે ભારત સાથે સમજોતા કરવા માંગણી કરી છે. આ સમાચાર એક પાકિસ્તાની અખબારે પ્રસિધ્ધ કર્યા છે.
પાકિસ્તાન વિદેશ મંત્રાલય સુત્રોના જણાવ્યાનુસાર પાકિસ્તાન નથી ઇચ્છતું કે યુદ્ધ ની તરફ આગળ વધે. પાકિસ્તાન આતંકવાદ સામે લડાઇ માં ઇમાનદારી સાથે સાથ આપે. પાકિસ્તાન ભારત સાથે વાર્તાલાપ ના પ્રયાસો અમેરિકા માની રહ્યું છે પરંતુ અમેરિકા માને છે કે ભારત ના પાકિસ્તાનના પ્રયાસો ઉપર શક કરવા બરોબર છે. પાકિસ્તાને અમેરિકાને ફરિયાદ કરી છે કે ભારત તમામ પ્રયાસો થી ભાગી રહ્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS