પાકિસ્તાનમાં ભારતીય ચેનલો ઉપર પ્રતિબંધ

0
61

ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તનાવ ને ધ્યાને રાખીને પાકિસ્તાન મીડિયા મીડિયા નિયામક પ્રાધિકરણે બુધવારે ભારતીય ટીવી અને રેડિયો સામગ્રી ઉપર શુક્રવાર થી સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવાનો હુકમ કર્યો છે. પ્રતિબંધન નો ઉલ્લંઘન કરનાર ને દોષી મનાશે અને લાઇસંસ રદ કરાશે.
ઇલેકટ્રોનિક મીડિયા નિયામક પ્રાધિકરણ ને સરકારી નિવેદન પછી 21 ઓકટોબર થી ભારતીય મીડિયા સામગ્રી ઉપર પ્રતિબંધ લગાડવાનો નિર્દેશ કર્યો છે. આ પાબંધી શુક્રવાર બપોરે ત્રણ વાગ્યા થી લાગુ કરાશે. જો કોઇપણ રેડિયો અથવા ટેલીવિઝન પાકિસ્તાન ના આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો લાઇસન્સ કોઇ કારણ બતાવ્યા વગર નોટિસ ને બહાર પાડી જપ્ત કરાશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS