પાકિસ્તાન આતંકી ખતરનાક દેશના ક્રમમાં પાંચમા સ્થાને

0
42

પાકિસ્તાન ભલે ગમે તેટલું સારું થવા જાઇ કે સફાઇ આપે પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાનને આતંકવાદી દેશ ના રુપમાં જાણવામાં આવી રહ્યું છે. આ વાત ભારત નહીં પરંતુ અમેરિકા નો એક રીપોર્ટ જણાવે છે. અમેરિકા ઇંટેલીજેંસ એટલે સીટીઆઇ એ જણાવ્યું કે : પાકિસ્તાન દુનિયા ના આતંકી દેશોમાં પ માં ક્રમાંકે છે. આ રીપોર્ટ વિવિધ દેશોના સપ્ટેમ્બર-2016 સુધીના આતંકવાદી વિદ્રોહી અને ગતિવિધીયો ના આધાર ઉપર બનાવવામાં આવેલ છે. નાઇજીરીયા, યમન અને મિસ્ત્ર દેશ પહેલા ટોપ 10 દેશોના લિસ્ટમાં સામેલ હતા. જે હવે બહાર થઇ ગયા છે. જયારે પાકિસ્તાન 10 મહિનાની અંદર જ સૌથી ખતરનાક દેશના લિસ્ટમાં સામેલ થઇ ગયું છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS