પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મ રિલીઝ નહીં થાય

0
49

ઉરી આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે પૈદા થયેલ તનાવ ના કારણે પાકિસ્તાની સિનેમા ઘર માં માલિકતો એ હાલના ધોરમે ભારતીય ફિલ્મો નું પ્રસારણ રોકી દીધું છે. પાકિસ્તાની ફિલ્મ નિર્માતાઓ અને પ્રદર્શકો દ્વારા આ એલાન કરાયું હતું. બન્ને દેશો વચ્ચે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભારતીય ફિલ્મો આયાત નહીં કરે.
પાકિસ્તાની સિનેમા માલિકો એ જણાવ્યું કે : હાલમાં આવી સ્થિતિ જોતા આ નિર્ણય લેવામાંઆવ્યો છે. કારણ કે આ મામલો ફિલ્મ સાથે જોડાયેલા લોકોની કેટલીક રોજી રોટી સાથે સંકળાયેલો છે.
ભારતીય ફિલ્મો પાકિસ્તાનમાં સારી ચાલે છે. એમએમધોની અને અન્ય ફિલ્મો પણ પ્રદર્શીત નહીં કરવામાં આવે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS