પાકિસ્તાન આતંકવાદનું ઠેકેદાર છે : ઠેર ઠેર જનઆક્રોશ

0
95

પાકિસ્તાન આતંક ને ભારત સામે સતત ઉપયોગ કરી રહ્યું છે. બુરહાન વાની નું મોત હોય કે, કાશ્મીર સમસ્યા, પઠાણકોટ, ઉરી હુમલો આતંકવાદ અને હુમલાઓમાં પાકિસ્તાનનો હાથ હોવાનું સતત સાબિત થઇ ગયુંછે. તો પણ પાકિસ્તાન સતત ના જ ભણી રહ્યું છે. ઉરી હુમલામાં પણ પાકિસ્તાની નો જ હાથ હતો તેવું પણ સાબિત થઇ રહ્યું છે. આપણા દેશમાં આપણે જ સતત ડરતા ડરતા જ જીવવાનું આવા વિરોધ વંટોળ સામે સમગ્ર ભારત માં વિરોધ વંટોળ ફેલાય રહ્યો છે. ઠેર ઠેર પાકિસ્તાન ના વડાપ્રધાન ના ગર્દન ઉપર ઇનામ, પૂતળા દહન, વિરોધ, સરકાર સામે નો વિરોધ ફેલાય રહ્યો છે. ત્યારે લોકોનું માનવું છે કે પાકિસ્તાન આતંક ના ઠેકેદાર છે અને ભારત માં પોતાના જ દેશમાં નાગરિક પાકિસ્તાનની બીક ના કારણે સલામત રહી શકતા નથી. સોશિયલ મિડિયા ઉપર પણ પાકિસ્તાનને ધ્રુતકારવામાં આવી રહ્યું છે. બસ હવે યુધ્ધ એજ કલ્યાણ જેવા વાકયો દ્વારા, તેમજ પી.એમ. મોદી ને પણ લોકો કટાક્ષ કરી રહ્યા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS