ભારત ના ડરથી પાકિસ્તાન દર વર્ષે 20 પરમાણુ હથિયાર બનાવે છે !

0
73

અમેરિકી થિંકટેંક વિશેષજ્ઞોના કહેવા મુજબ પાકિસ્તાન પાસે હાલમાં 120 પરમાણુ હથિયાર મોજુદ છે અને તેનો પરમાણુ હથિયારો નો વધતો જથ્થો અમેરિકા અને ભારત ના હિતો સહિત પૂરી દુનિયા માટે ગંભીર ખતરો છે.
પાકિસ્તાનની વધતી પરમાણુ ક્ષમતા અને દુનિયા ભર માં આતંક ફેલાવવા તેનું મજબૂત હોવાનું નો ઇરાદો અમેરિકા ના તે હિતો માટે ગંભીર પરિણામ આવી શકે છે. જે અંતર્ગત અમેરિકા પરમાણુ વિસ્ફોટ ને રોકવા માંગે છે. અને પરમાણુ હથિયારો અને સામગ્રી ની મજબૂત સુરક્ષા બનવવા રાખવા માંગે છે. અમેરિકી સંસદ ની વિદેશી સંબંધ સમિતિ ના સદસ્યો સાથ પાકિસ્તાન ઉપર થયેલ ચર્ચા દરમિયાન ટોબી ડાલ્ટને જણાવ્યું કે ભારત ના ડરથી પાકિસ્તાન દર વર્ષે 20 નવા પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે. જો આવું ચાલુ રહ્યું તો પાકિસ્તાન જલ્દી દુનિયામાટે ખતરારુપ સાબિત થશે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS