પાક. નહીં ખાય ભારત ના લસણ અને આદુ : ખરીદી બંધ કરી

0
70

ભારત પાકિસ્તાન વચ્ચે તનાવ વઘતા પાકિસ્તાન પાકિસ્તાન ને થનાર ભારતીય વસ્તુઓ નિર્યાત ઉપર અસર દેખાય છે ભારત ના ટમેટા ના વેપારીઓ દ્વારા સ્વૈચ્છાએ પાકિસ્તાન ને ટમેટા વેચવા માં કાપ મુકી દીધો છે. જયારે પાકિસ્તાન ભારત થી લસણ અને આદુ ની ખરદી પણ હવે બંધ કરી દીધી છે.
પંજાબના વેપારીઓ અનુસાર પાકિસ્તાન હવે ચીન પાસેથી લસણ અને આદુ ની ખરીદી કરી રહ્યું છે. ડ્રાયફુટ એશો. જણાવ્યાનુસાર પાકિસ્તાન લસણ અને આદુ નિર્યાત બંધ થઇ ગઇ છે. પાકિસ્તાની હવે એવો પ્રચાર કરે છે કે ભારતીય લસણ અને આદુ સ્વાસ્થ્ય માટે સારા નથી. પાકિસ્તાને લસણ ના ઘણા ટ્રકો ભારત પાછા મોકલી આપ્યા છે. આવા સમયમાં નિર્યાતીઓ ને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS