નવાજ શરીફ નું ગળું કાપી લાવનાર ને 1 કરોડ નું ઇનામ : હિંદુ રાષ્ટ્રીય ક્રાંતિ દળ

0
381

પાકિસ્તાન અને નવાજ શરીફ સામે ભારત માં આક્રોશ વધતો જાય છે ત્યારે લોકો નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. સડક ઉપર પુતળા ફૂંકવામાં આવી રહ્યા છે. પરંતુ હવે વાત એનાથી પણ આગળ વધી ગઇ છે. હરિદ્વાર માં હિંદુ રાષ્ટ્રીય ક્રાંતિ દળ નામ ના સંગઠને ઉરી હુમલા ના આક્રોશ વ્યકત કરતા જણાવ્યું કે પાકિસ્તાના ના પ્રધાનમંત્રી નવાજ શરીફ ની ગર્દન ઉપર 1 કરોડ નું ઇનામ રાખ્યું છે. સંગઠનનું કહેવું છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફ નું ગળું કાપી લાવે તેને એક કરોડ ઇનામ આપવામાં આવશે.
હિંદુ ક્રાંતિ દળ નું કહેવું છે કે આજે આખું ભારત આક્રોશિત છે. રાજનીતિક મતભેદ થી બહાર આવી જાતિ, સંપ્રદાય થી ઉપર જઇ ને આજે પાકિસ્તાનને જવાબ આપવો જોઇએ. અમારા સંગઠને નકકી કર્યું છે કે, કોઇ પણ પાકિસ્તાનના વડાપ્રધાનું ગળું કાપી લયાવશે તો તેમને એક કરોડનુ ઇનામ આપીશું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS