પાક. પી.એમ. નવાઝ શરીફે બેઠક બોલાવી : સબૂતો મિટાવો

0
34

ઉરી હુમલા પછી જવામાં ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન ને બેચૈની વધી ગઇછે. પાકિસ્તાન પ્રધાનમંત્રી નવાઝ શરીફે શનિવારે સરકાર ના વરિષ્ઠ મંત્રીયો અને અધિકારીને આપાત કાલીન બેઠક બોલાવી હતી. ભારતીય સેના ના ઓપરેશન માં થયેલ નુકસાન ને અને સબૂતો ને મિટાવવા માટે પાકિસ્તાન પોતાના પ્રયોગો શરુ કરી દીધા છે. ભારતીય સેનાના હાથમાં આતંકીયો ના શબો દફનાવી દીધા છે.
પાકિસ્તાન ના જૈશ અ મોહમ્મદ ના મુખીયા મસૂદ અજહર અને જમાત ઉદ દાવા ચીફ હાફિઝ સઇદ ને મોઢું બંધ રાખવા જણાવ્યું છે. ભારત તરફ ઝેર ઓંકનાર હાફિઝ સઇદ ને ભારતીય સેના ના ઓપરેશન ઉપર અત્યાર સુધી કોઇ પ્રતિક્રીયા આપી નથી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS