પાકિસ્તાન બંધ કરો આતંક ની ખેતી : અમેરિકા

0
92

પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફ ની અમેરિકા વિદેશ મંત્રી જોન કેરી સાથે ગઇકો એક મિટિંગ મળી હતી. જેમાં ભારત સાથે પોતાના દેશનો ભારત સાથેનો વિવાદ હલ કરવામાં મદદ કરવાની માંગણી કરી હતી. તેમની આ પ્રક્રિયા બાદ તુરંત અમેરિકાએ જણાવ્યું કે પાકિસ્તાન પોતાની જમીન ઉપર સક્રિય અને સીમા પાર હમલા કરવાવાળા આતંકી જુથ વિરુધ્ધ કાર્યવાહી કરે અને દબાવ રાખે.
અમેરિકા ના વિદેશ મંત્રાલયના પ્રવકતા એ જણાવ્યું કે અમેરિકા ઇચ્છે છે કે પાકિસ્તાન આતંકવાદ સામે સખતાઇ થી વર્તે અમેરિકાએ પાકિસ્તાનને જાણાવ્યું કે આતંકવાદીઓની પ્રવૃતિઓ માટે પોતાની ભૂમિનો ઉપયોગ ન થવા દયો. શરીફે ગઇકાલે જોન કોરી ને મળી કાશ્મીર નો મુદ્દો ઉઠાવ્યો હતો. અને મદદ ની માંગણી કરી હતી. સંયુકત રાષ્ટ્ર મહાસભા નાઅધિવેશનમાં ભાગ લેવા ન્યૂયોર્ક આવેલા નવાજ શરીફ માટે જાન કેરી રાજનિતિક હતા. દ્વિપક્ષીત વાતચીતમાં જણાવ્યું કે પાકિસ્તાન સાથે સંબંધો નું મહતવ છે પરંતુ પાકિસ્તાન આતંકીઓના ઠેકાણાની સફાઇ કરે. અને પાકિસ્તાન આતંકીઓની ખેતી બંધ કરે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS