પાકિસ્તાની ગુબ્બારા મળી આવ્યા : મોદી ને ચેલેન્જ

0
221

ગુરદાસપુર : બે પાકિસ્તાની ગોબારા-ફુગ્ગા એક ઘર પાસે મળી આવ્યા છે. તેમાં ઉર્દુ ભાષામાં લખી પોસ્ટર ચોટાડવામાં આવ્યું છે તેમાં મોદી ને ચેલેંજ કરવામાં આવી છે. દીનાનગર નજીક ગામ કુંડે ઘેસલ માં ગઇકાલે રાત્રે આ ગુબ્બારા પડયા તેને જોઇ વિસ્તારમાં લોકો ચિંતા માં પડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગામ ના એક પાસે ગુબ્બારા પડયા હતા. જયારે ખબર પડી કે આ ફુગ્ગા પાકિસ્તાની છે તો લોકો માં તંગ માહોલ થઇ ગયો આ ગુબ્બારામાં સાથે લખાણ પણ લખાયું હતું. પોલીસ ને તાત્કાલીક જાણ કરાઇ હતી. બાદમાં પોલીસે કાર્યવાહી કરી જપ્ત કર્યા હતા. આ ગુબ્બારની જાણકારી ઉચ્ચ અધિકારીને પણ કરવામાં આવી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS