મોદીજી પાકિસ્તાન હારનો બદલો લેવા તૈયાર છે : પાકિસ્તાની કબૂતર

0
108

પાકિસ્તાન થી ગોબ્બારા પછી ભારતીય વિસ્તારમાં દીનાનગર તથા બમિયાલ વિસ્તાર નજીક શનિવારે ઊજજ દરમિયાઇ પાસે મળ્યા પાકિસ્તાની ગુબ્બારા પછી રવિવારે એક પાકિસ્તાની કબૂતર ને સીમા સુરક્ષા દળ ના જવાનોએ ટીડા ગામ થી કબૂતરને પકડી પાડયું છે.
સફેદર રંગનું આ કબૂતર બપોરના સમયે સીમાપાર થી આવ્યું હતું. અનેબીએસએફ ના ટીડા પોસ્ટ પાસેથી મળ્યું છે.
કબૂતર ના પગમાં એક ચીઠ્ઠી બાંધેલ હતી.જે ઉર્દુભાષામાં લખેલ છે. જેમાં મોદી જી પાકિસ્તાન હાર નો બદલો લેવા તૈયાર છે. હવે 1971 વાળું પાકિસ્તાન નથી રહ્યું. લશ્કર એ તૈયબા
પોલીસ દ્વારા કબૂતર મામલે તપાસ ચાલુ છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS