બીએસએફ ના વળતા જવાબ માં 9 પાકિસ્તાની રેંજર્સ ઠાર મરાયા

0
92

પાકિસ્તાન તરફથી શુક્રવારે સવારે હીરાનગર ના બોબિયાં પોસ્ટ ઉપર થયેલ સીઝફાયર ઉલ્લંઘન દરમિયાન બીએસએફ દ્વારા વળતી જવાબી કાર્યવાહી નો જવાબ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી શુક્રવારે સવારે થયેલ આ ફાયરીંગ નો ત્યાં તૈનાત સીમા સુરક્ષા દળ ના જવાનોએ મુંહતોડ જવાબ આપ્યો. બીએસએફ ની કાર્યવાહીમાં 7 પાકિસ્તાની રેંજર્સ ને મારી નખાયા છે. જયારે આ જવાબ દરમિયાન બીએસએફના એક જવાન ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાક તરફથી સ્નાઇપર્સ થી થઇ રહેલ ફાયરીંગ ના જવાબ આપતા બીએસએફ ના જવાનો દ્વારા જવાબી ફાયરીંગ કર્યું હતું. પાક ની નાપાક હરકતો નો કરાર જવાબ આપતા બીએસએફ દ્વારા પાક ના 9 રેજર્સને ઠાર મારી નખાયા છે.
ઉલ્લેખનિય છે કે, એલઓસી ઉપર સતત ઘૂસણખોરી નાકામ બની રહી છે. હવે આતંકીઓના ઇરાદા નાકામ થઇ રહ્યા છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS