પાકિસ્તાનમાં ભારતીય જાસૂસ હોવાના આરોપમાં કૂલભૂષણ જાધવ ને મોતની સજા

0
41
Pakistan's allegations is the claim that Kulbhushan
Pakistan's allegations is the claim that Kulbhushan

પાકિસ્તાનમાં ભારતીય જાસૂસ હોવાના આરોપમાં ગિરફતાર કરાયેલ કૂલભૂષણ જાધવ ને મોતની સજા સુનાવવામાં આવી છે. તેનું એલાન સોમવારે કરાયું હતું. ઇંટર સર્વિસેજ પબ્લિક રિલેશંસ આઇએસપીઆરે જણાવ્યું કે ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલે જાધવ ને મોત ની સજા ફટકારી છે.
સેના પ્રમુખ કમર જાવેદ બાજવા ને આ વાતની જાણકારી આપી હતી. જાધવ ને ત્રણ માર્ચ 2016 ના રોજ બલૂચિસ્તાનના માશકેલ વિસ્તારમાં પાકિસ્તાન સામે જાસૂસી તતા વિધ્વંસકારી ગતિવિધિયો માં સામેલ હોવાનો આરોપમાં ગિરફતાર કરાયો હતો. પાકિસ્તાને જાધવ ઉપર દેશમાં દેશ વિરોધી ગતિવિધિયોનો આરોપ લગાવ્યો હતો. કવેટા ના આતંકવાદ નિરોધક વિભાગે જાધવ સામે કેસ દાખલ કરેલ હતો. જાધવ ને રો નો એજન્ય હોવાનો આરોપ બલૂચિસ્તાન ના ચમાન વિસ્તારમાંથી ગિરફતાર કરેલ.
આઇએસપીઆર ના બયાનમાં તેણે એક મેજીસ્ટ્રેટ કોર્ટ માં સ્વિકાર કર્યો હતો કે તે રોની યોજના અંગર્તત જાસૂસ અને ગડબડી ગતિવિધીયો સાથે પાકિસ્તાન સામે યુદ્ધ છેડવા અને અસ્થિર કરવાની કોશિષ કરી હતી. બલોચિસ્તાન અને કરાચમાં કાનૂન વ્યવસ્થા અને શાંતિનો ભંગ કર્યો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS