પી.એમ. મોદી ના આગમન પહેલા હાર્દિક પટેલે મુંડન કરાવ્યું !

0
136
pass leader hardik patel
pass leader hardik patel

પી.એમ. મોદી પોતાના ગૃહરાજય ગુજરાતના બે દિવસના પ્રવાસ પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે પોતાના સમુદાયના 50 યુવાનો સાથે રવિવારે પોતાના સહિત મુંડન કરાવ્યું હતું. પાટીદાર યુવાનો ની બે દિવસીય ન્યાય યાત્રા લાથિડલ થી પ્રારંભ થશે અને સોમવારે ભાવનગર માં પૂર્ણ થશે. પહેલા ચરણમાં 51 ગામોને કવર કરશે.
હાર્દિક પટેલે જણાવ્યું કે ન્યાય યાત્રા 201પ માં અમારા અનામત આંદોલનના પ્રદર્શન દરમિયાન પોલીસ અત્યાચારો સામે ન્યાય માટે શરુ કરાઇ છે. ડેમાં 13 યુવકો મૃત પામ્યા છે. અમો બોટાદ શહેર થી યાત્રા શરુ કરવા જઇ રહ્યા છીએ. જયાં છેલ્લા યાત્રા દરમિયાન પી.એમ. મોદી એ સિંચાઇ યોજના સૌની યોજનાનો પ્રારંભ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે પાટીદાર સમાજ આર્થિક એ રાજનીયીક સુપથી પ્રભાવશાળી સમુદાય છે. અને છેલ્લા ત્રણ દસકાથી ભાજપને સમર્થન આપી રહ્યું છે. હાર્દિક પટેલ પાટીદાર સમુદાયની માંગ આંદોલને લઇને પાટીદાર અનામત આંદોલનના નેતા બન્યા છે. જેને રાજદ્રોહ ના કેસમાં 9 મહિના માટે જેલની સજા કાપવી પડી હતી બાદમાં અન્ય મામલામાં સજા છ મહિના માટે વધારવામાં આવી હતી પછી તે રાજસ્થાન ખાતે રોકાણ કરેલ.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS