પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફરી વધારો

0
95

બુધવારે તેલ કંપનિયોએ પેટ્રોલ અને ડીઝલના ભાગમાં વધારો કર્યો છે. વધેલી કિંમત ગઇકાલ રાત્રિના બાર વાગ્યાથી લાગુ કરવામાં આવી છે. મોંઘવારી નો માર સહન કરતી પ્રજા ને એક વધારે ઝાટકો આપ્યો છે. તેલ કંપનીઓએ એકવાર વધુ ભાવ વધારો ઝિંકયોછે. પેટ્રોલના ભાવમાં 3.38 પ્રતિ લિટર અને ડિઝલ ના ભાવમાં 2.67 પ્રતિ લિટર નો વધારો કરાયો છે. આ પહેલા 15 મીઓગસ્ટના દિવસે ભાવ ઘટાડવામાં આવ્યો હતો. આ સમયે પેટ્રોલના ભાવ 1 રુપિયો પ્રતિલિટર અને ડિઝલ માં 2 રુપિયા પ્રતિ લિટર ભાવ ઘટાડો કરાયો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS