પેટ્રોલ-ડિઝલ ફરી મોંઘા થયા

0
30

દેશ કી જનતા ને મોંઘવારી નો માર ઓછો થવાનું નામ નથી લેતું તેલ કંપનિયો એકવાર ફરીથી પેટ્રોલ અને ડીઝલ ના ભાવ નો વધારો કર્યો છે. કંપનીયોએ પેટ્રોલ ના ભાવ 1.34 પ્રતિ લીટર વધાર્યો છે. જયારે ડીઝલ નો ભાવ પ્રતિ લિટર 2.37 વધારો કર્યો છે.
આ પહેલા પેટ્રોલ એક ઓટબરે કિંમતમાં 28 પૈસા વધારો કરાયો હતો જયારે ડિઝલ ની કિંમતમાં 6 પૈસા નો ઘટાડો કરાયો હતો. જયારે 16 સપ્ટેમ્બરે પેટ્રોલના ભાવ 58 પૈસા લિટર નો વધારો કરાયો હતો. જયારે ડિઝલ ના ભાવમાં 31 પૈસા પ્રતિ લિટર કાપ મુકયો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS