પેટ્રોલ ડીઝલ ના ભાવમાં ફરી ફેરફાર

0
81

તેલ માર્કેટીંગ કંપનિયો માં પેટ્રોલ ના ભાવમાં મામૂલી વધારો કરવાની સાથે ડીઝલ ના ભાવમાં મામૂલી ઓછો કર્યો છે. પેટ્રોલના ભાવ માં 58 પૈસા પ્રતિ લીટર નો વધારો જયારે ડીઝલ ના ભાવમાં 31 પૈસા પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. આ ભાવ સમગ્ર જગ્યાએ ગઇકાલ રાત્રીથી લાગુ કરાયો છે. પેટ્રોલ-ડીઝલ ના ભાવોમાં આ પહેલા 31 ઓગસ્ટે 3.38 અને 2.67 રુપિયા પ્રતિ લીટર વધારો કરાયો હતો. ઉલ્લેખનિય છે કે, મહિનામાં બે વખત તા. 15 અને તા. 30-31 ના રોજ સામાન્ય રીતે આ ભાવ વધારો- ઘટાડો કરવામાં આવી રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS