પેટ્રોલ-1 અને ડિઝલ 2 રૂપિયા સસ્તું

0
88

ગઇકાલે રાત્રીના પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં ફરી એકવાર ઘટાડો કરાયો છે ત્યારે પેટ્રોલ ના ભાવમાં 1 રૂપિયો પ્રતિ લિટર અને ડીઝલ નાભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરના દરે ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ ગઇકાલે રાત્રિના 12 કલાકથી લાગુ કરાયો છે. આઝાદી પર્વની લોકોને આ ભેટ મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘડાડો થયો હોવાથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આ ઘટાડો કરાયો હોવાનું તેલ કંપનીએ જણાવ્યું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS