પેટ્રોલ-ડિઝલ ફરી મોંઘા થયા

0
65

મોંઘવારી ના માર ફરીથી જનતાએ સહન કરવો પડશે. તેલ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડિઝલો ના ભાવ માં ફરી એકવાર વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં 89 પૈસા પ્રતિ લીટર અને ડિઝલના ભાવમાં 86 પૈસા પ્રતિ લિટર વધારો કરાયો છે. આ પહેલા 15 ઓકટોબરે પેટ્રોલ અને ડિઝલ ના ભાવ વધારો કરવામાં આવ્યા હતા. પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ક્રમશ ભાવ વધારો નોંધાયો છે. નવા ભાવો ગઇકાલ રાત્રિના 12 વાગ્યાથી લાગુ કરાયા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS