પેટ્રોલ ના ભાવ વધ્યા : ડિઝલ સસ્તું થયું

0
61

મોંઘવારી થી લડી રહેલી પ્રજા ઉપર સરકારે એક વધારે બોઝ નાખ્યો છે. આજે રાત્રે શુક્રવારે પેટ્રોલના ભાવમાં વધારે કરાયો છે. જયારે ડિઝલના ભાવ ઓછા કરાયા છે. પેટ્રોલ 28 પૈસા પ્રતિ લીટર મોંઘુ અને ડિઝલ 6 પૈસા પ્રતિ લીટર સસ્તું કરાયું છે. દેશની મુખ્ય પેટ્રોલ ડિઝલ કંપની એ જણાવ્યું કે શુક્રવાર રાત્રીથી આ દરો લાગુ કરાશે. તેલ કંપની દ્વારા પેટ્રોલ ના ભાવ સતત ત્રીજી વાર વધારો કરાયો ચે. જયારે ડિઝલમાં એક અઠવાડીયામાં બીજીવાર સસ્તું કરાયું છે. આમાં રાજય સરકારનો વેટ લાગુ નથી.

(સુત્રોમાંથીએજન્સી)

NO COMMENTS