16 જૂને પેટ્રોલ પંપ બંધ નહીં રહે : હડતાલ પાછી ખેંચાઇ

0
55
petrol pump strike cancelled
petrol pump strike cancelled

પેટ્રોલ પંપ માલિકો એ પેટ્રોલ અને ડિઝલ ના ભાવમાં દરરોજ આધાર ઉપર સમીક્ષા ને લઇને શુક્રવાર થી પ્રસ્તાવિત હડતાલ પાછી ખેંચેલ છે. કિંમત નો બદલાવ ને લઇને સરકાર ના દરરોજ ના મધ્યરાત્રિ ના બદલે સવારે છ કલાક કરવામાં આવતા તેના ઉપર સહમત થયા પછી હડતાલ પાછી ખેચવામાં આવી છે. અત્યારસુધી કિંમત માં બદલાવ મધ્યરાત્રિ થી પ્રભાવમાં આવતો હતો. પરંતુ આ જોતા ડિલરો એ દરરોજ મધ્યરાત્રિ થી બદલાવ માટે કર્મચારી તૈનાત કરવા પડતા હતા સમય ના બદલી નાખવામાં આવતા હડતાલ પાછી ખેંચી લેવામાં આવી છે.
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એ જણાવ્યું કે બદલાવ માટે સમયસારણી ને લઇને ડિલરો સાથે સહમતિ બની ગઇ છે. જૂના નિર્ણય અનુસાર દરરોજ કિંમત ની સમીક્ષા 16 જૂન થી લાગુ થશે. પંપ માલિકોએ કિંમત બદલાવવા માટે મધ્યરાત્રિ થી લઇને અપર્યાપ્ત સુવિધા ના કારણે હડતાલ ની ચેતવણી આપીહતી. દેશના 54 હજાર પેટ્રોલ પંપો એ તેની ભાગીદારી ત્રણ ચર્તુથાંશ છે. બધા પેટ્રોલ પંપ એસો. સાથે સમાધાન કરી લેવામાં આવ્યું છે. તે અંતર્ગત મધ્યરાત્રીથી નહીં પરંતુ સવારે 6 કલાક થી ભાવ લાગુ કરાશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS