પી.એમ. મોદી : એક દેશ એશિયા માં એવો છે કે ખૂન ખરાબા કરે છે

0
226

કાશ્મીર માં ઉડી માં થયેલા આતંકી હુમલા પછી ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરલ ના કોજિકોડ માં જનસભા સંબોધિત કરી હતી. ભાજપ ના કાર્યપરિષદ ની બેઠકમાં પી.એમ. મોદીએ ભાગ લીધો હતો.
જનસભા માં મોદી એ જણાવ્યું કે :
પી.એમ. મોદીએ મલ્યાલી ભાષામાં જનતા નો અભિવાદન કર્યો હતો, ગોડસ ઓન કંટ્રી માં પવિત્રા ભાવ ઉત્પન્ન થાય છે. ખાડી દેશોની મુલાકાતમાં મેં કેરલના લોકોની મુલાકાત કરી હતી. વિદેશમાં કેરલના લોકોના વખાણ સાંભળી ગર્વ થાય છે. ત્રણ મહાપુરુષોએ દેશને આગળ લાવ્યા છે. જેમાં મહાત્મા ગાંધી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને રામ મનોહર લોહિયા શામેલ છે. જયારે એનડીએ સદસ્યોએ મને નેતા તરીકે પસંદ કર્યો ત્યારે મેં સરકાર ખેડૂતોને સમર્પિત છે. તો તે વાત મહાપુરુષોના ચિંતનથી પ્રભાવિત છે.
એક દેશ એશિયા માં એવો છે કે બધાને વિક્ષેપ કરે છે અને ખૂન ખરાબા કરે છે. એશિયામાં આતંક વધી રહ્યો છે. બધા આંગળી એક જ તરફ કરે છે. આતંકવાદ માનવતાનો દુશ્મન છે. ભારત કોઇ દિવસ નમ્યું નથી કે નમશે નહીં.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS