પી.એમ. મોદી ના જન્મદિવસે શું કહ્યું : અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણી

0
120

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો આજે 66 મો જન્મદિવસ છે ત્યારે આ મોકા ઉપર તેમને વધાઇ દેવા માટે ખાસ એક મોબાઇલ એપ નમો એપ બનાવવામાં આવી છે. આ એપ્સ દ્વારા પી.એમ. મોદીને દેશ દુનિયા માંથી લાખો બધાઇ ના સંદેશો મળી રહ્યા ચે. આ બધાઇમાં અમિતાભ બચ્ચન, અનિલ અંબાણી, લતા મંગેસકર, આમિરખાન, ટાટા ગ્રુપ ચેરમેન સાઇરસ મિસ્ત્રી, આનંદ મહિંદ્રા જેવી હસતીયોએ પણ આએપ્સ દ્વારા મોદીને વધાઇ સંદેશો પાઠવ્યો હતો. પી.એમ. મોદી સાથે જોડાયેલી ઘણી વાતો
અમિતાભ બચ્ચન : અમિતાભ બચ્ચને નમો એપ દ્વારા જણાવ્યું કે પી.એમ. મોદી ને જન્મદિવસ ઉપર વધાઇ દેતા તેમના સ્વસ્થ જીવન અને દીર્ધાયુ ની કામના કરું છું. તેમણે જણાવ્યું કે સી.એમ. હાઉસમાં તેમની સાથે પહેલીવાર મુલાકાત થઇ હતી. તે સાધારણ ઘર હતું. તેનાથી પણ સાધારણ રુમ હતો. હું પોતાની ફિલ્મ પા માટે ટેકસ ની છૂટ માંગવા ગયો હતો. આપણે જણાવ્યું હતું કે સાથે પા જોશું. ત્યારે ફિલ્મ જોઇ અને સાથે જમયા. આ વચ્ચે ગુજરાત ટુરીઝમ માટે વાતચીત થઇ હતી.
અમિતાભે જણાવ્યું કે એક અઠવાડીયાની અંદર મુંબઇ મારા ઘરે આવ્યા અને શૃટિંગ શરુ કરવાની વાત કરી થોડા જ દિવસોમાં કામ શરુ કર્યું. ગુજરાત પહોંચ્યો તો પહેલો ફોન તેમનો આવ્યો અને કહ્યું આપનું સ્વાગત છે. બહાર ગરમી બહુ છે પાણી પીતા રહેજો અને આરામ કરજો. મેં જણાવ્યું કે મોદીજી કામ દરમિયાન કોઇ રાજકારણી મને ન મળે અને ખરેખર કોઇ મને મળવા ન આવ્યું.
અનિલ અંબાણી : ઉદ્યોગપતિ અનિલ અંબાણી એ નમો એપ દ્વારા પ્રધાનમંત્રી મોદી ને વધાઇ આપી હતી. 1990 માં તે પહેલીવાર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેના પિતા ધીરુભાઇ અંબાણીએ તેના ઘરે જમવા બોલાવ્યા હતા. વાતચીત પછી પપ્પાએ જણાવ્યું હતું કે : લાંબી રેસ નો ઘોડો છે, લીડર છે, પીએમ બનશે. પાપા એ તેમની આંખોમાં સપના જોઇ લીધા હતા. તે તેવા જ હતા અર્જુન ને પોતાનો ઉદેશ્ય અને વિઝન ખબર હતી.

NO COMMENTS