પી.એમ. મોદીએ સાંભળ્યો રામાયણનો પાઠ : શાબાશ બેટ્ટી

0
75

પી.એમ. મોદીએ પોતાના 66 માં જન્મદિવસ ના મોકા ઉપર ગુજરાત રાજયમાં ઉજવયો ત્યારે સૌ પ્રથમ તેમના માતા હિરાબા ના આશિર્વાદ લીધા હતા. તે બાદ લિમખેડા અને નવસારીમાં બે સભાને સંબોધિત કરી હતી. લિમખેડા માં તેમણે આદિવાસી સમુદાય ને સંબોધિત કર્યો હતો. જયારે નવસારીમાં દિવ્યાંગોને કીટ અર્પણ કરી હતી. સામાજીક અધિકારિયા શિબિર દરમિયાન પીએમ ને વિશેષ યોગ્ય બાળકો સાથે મુલાકાત કરી હતી.
નવસારીમાં એક કાર્યક્રમ દરમિયાન પીએમ એક દિવ્યાંગ બાળકી પાસેથી રામાયણ ના એક ભાગ સાંભળ યો જયાં હાજર લોકોને પણ સંભળાવ્યો ખુદ પી.એમ. દિવ્યાંગ બાળકીને હાથ પકડીને લાવ્યા અને તેળીને બાાળકીને માઇક આપી કવિતાના રુપમાં રામાયણ સંભળાવી આ વાત ઉપર પીએમે બાળકીને શાબાશી આપી હતી. પી.એમ. નો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS