પાડોશી દેશમાં આતંકવાદનું મૂળ છે : પી.એમ. મોદી

0
71

ગોવા માં ચાલી રહેલ સંમેલન માં ભારતે પાકિસ્તાન સામે પોતાની કૂટનીતિક લડાઇ ને જારી રાખી છે. બ્રાઝીલ, રુસ, ચીન, સાઉથ આફ્રિકા ના રાષ્ટ્રધ્યક્ષો સાથે રવિવારે આજે બેઠકમાં મોદી એ આતંકવાદ ના મુદો જોર શોર થી ઉઠાવ્યો. પી.એમ. નરેન્દ્ર મોદી એ પાકિસ્તાનનું નામ લીધા વગર પડોશી દેશ ઉપર નિશાનો સાધયો હતો.
પી.એમ. જણાવ્યું કે બ્રિકસ દેશ શાંતિ, સુધારવાની આવાજ બનશે, આતંકવાદ આપણા માટે સૌથી મોટો ખતરો છે. અને દુર્ભાગ્ય તે છે કે દેશ અમારા પાડોશમાં છે. વધતો આતંકવાદ મિડલ ઇસ્ટ, પશ્ર્ચિમ એશિયા, યૂરો અને સાઉથ એશિયા માં ખતરો બની ગયો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS