લખનઉ માં રાવણ પુતળા દહન કરશે પી.એમ. મોદી

0
49

હિંદુ ધર્મની પરંપરા મુજબ નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે દશેરા ઉપર લખનઉ માં ઐતિહાસીક એશબાગ રામલીલા માં ભાગ લેશે. આનાથી ઉતર પ્રદેશના લોકોને જોડવાનો એક પ્રયાશ હશે. આગલા વર્ષે ચૂંટણીને ધ્યાને રાખી પી.એમ. નરેન્દ્ર મોદી 11 ઓકટોબરે રાવણ દહન ના કાર્યક્રમમાં ભાગ લેશે. રામલીલા ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવી રહ્યું છે. પુતળા દહન માટે પી.એમ. મોદી તીર ચલાવી રાવણ દહન કરશે. મોદી લખનઉ માં દશેરા ના અવસર ઉપર આ કાર્યક્રમમાં ભાગ લઇ આવતા વર્ષે ચૂંટણીને ધ્યાને લઇ રાજયમાં સતા હાંસીલ કરવાનો પ્રારંભ કરશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS