દલિતો ઉપર થતા હત્યાચાર થી મારું માથું શરમથી ઝુકી જાય છે : પી.એમ. મોદી

0
62

પી.એમ. મોદી એ જણાવ્યું કે દેશના જુદા જુદા ભાગોમાં દલિતો અને આદિવાસીઓ ઉપર થઇ રહેલા હત્યાચાર ની ઘટનાઓ થી મારું માથું શરમની ઝુકી જાય છે. રાષ્ટ્રીય અનુ.જાતિ અને જનજાતિ ઔદ્યોગિક કેન્દ્ર ના લોકાપર્ણ કરતા તેમણે આ વાત જણાવી હતી.
પી.એમ. જણાવ્યું કે દલિતો અને આદિવાસી લોકો સાથે ખરાબ વ્યવહાર ની ઘટનાઓ બનતી રહે છે. જેના કારણે માથું શરમ નું માર્યું ઝુકી જાય છે. તેમણે જણાવ્યું ગુરુ ગોવિંદ સિંહ ની વાત જણાવતા કહ્યું કે તેમણે બધી માનવજાત ને એક માનો નો સંદેશો આપ્યો હતો. આ સંદેશ આજના સમયમાં સાચો છે.
તેમણે જણાવ્યું કે દલિત અને આદિવાસી યુવાનો અને મહિલાઓ માં અન્ય લોકોની જેમ આકાંક્ષા છે તેમનામાં ક્ષમતા છે. સરકારે તેમને મોકો આપવા યોજનાઓ બનાવી છે. જેથી તેમનો વિકાસ થઇ શકે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS