દક્ષિણ-એશિયા નો એક દેશ ભારત માં આતંક ફેલાવે છે : પી.એમ.મોદી

0
149

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જી-20 દેશો ની સમિટ માં આતંકવાદ ના મુદ્દે પાકિસ્તાન ઉપર હુમલો કરતા જણાવ્યું હતું કે : પાકિસ્તાનનું નામ બોલ્યા વગર દક્ષિણ-એશિયા માં એક દેશ આતંકવાદીઓ ને ફેલાવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે : હિંસા અને આતંક નો વધારે તાકાતે એક સમસ્યા પેદા કરી દીધી છે. ઘણા દેશ છે જે રાષ્ટ્રીય નીતિના રુપમાં ઉપયોગ કરે છે. વાસ્તવમાં દક્ષિણ એશિયા માં એક જ દેશ છે જે અમારા વિસ્તારમાં દેશમાં આતંક ફેલાવી રહ્યું છે. આતંકી, આતંકી હોય છે. આતંકવાદ નું સમર્થન કરનાર દેશોને અલગ કરવામાં આવે અને તેના ઉપર પ્રતિબંધ લગાડવામાં આવે. હું આંતરરાષ્ટ્રીય સમુદાય ને અપીલ કરું છું કે એક થઇને આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં આવે. આતંકવાદ સામે ભારતની જીરો ટોલરેલ નીતિ છે. કારણકે તેનાથી અમને કાંઇ હાંસીલ થતું નથી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS