પી.એમ. મોદીએ માતા ના આશિર્વાદ લીધા

0
63

આજે પી.એમ.નો જન્મદિવસ હોવાથી તેમણે ગુજરાત ખાતે આવી સૌ પ્રથમ માતા હિરાાના આશિર્વાદ લેવા પહોંચી ગયા હતા. હિરાબા તેના નાના પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરે રહે છે. જયાં મોદી આજે સવારે રેન્જ રોવર કારમાં પહોંચ્યા હતા. સવારે 7 કલાકે એકલાજ કોઇપણ જાતના પ્રોટોકલ વગર પહોંચી તેમણે માતા હિરાબા ના આર્શિવાદ લીધા હતા. આશિર્વાદ લેતાની સાથે માતાના ચરણ ર્સ્પશ કરતા હિરાબાએ મોદીને ભેટમાં કંઇક આપ્યું હતું. જેમાં ભેટ રૂપે રૂપિયા આપ્યા હોવાનું માલુમ પડે છે પરંતુ ઉલ્લેખનિય છે કે કેટલા તે જણાતું નથી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS