પી.એમ. મોદી ના સોશિયલ મિડિયના પ્રચાર માટે એક રુપિયો પણ ખર્ચ કરાતો નથી

0
46
pm modi social media no expense
pm modi social media no expense

સોશિયલ મિડિયા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની જોરદાર લોકપ્રિયતા માટે એક રુપિયા પણ ખર્ચ નથી કરાતો આ ચોકાંવનારી જાણકારી પી.એમ.ઓ. પ્રધાનમંત્રી કાર્યાલય ને એક આર.ટી.આઇ. દ્વારા પૂછવામ્ાાં આવેલું જેના જવાબમાં ઉતર અપાયો હતો.
ઉલ્લેખનિય છે કે, આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી ના ડે.સી.એમ. મનીષ સિસોદીયા એ એક આરટીઆઇ દાખલ કરી મોદી ના સોશિયલ મિડિયા ઉપર ખર્ચ નો હિસાબ માંગ્યો હતો. આર.ટી.આઇ.ના જવાબમાં સાફ જણાવ્યું હતું કે 2014 થી અત્યારસુધી સોશિયલ મિડિયા એકાઉન્ટસ માટે એક પણ પૈસો ખર્ચ નથી કરાયો. એટલું જ નહીં, પણ પી.એમ. કાર્યાલય ના સોશિયલ મિડિયા એકાઉન્ટની સંભાળ માટે અલગથી કોઇ બજેટ પણ નથી અને કોઇપણ પ્રકારનો ખર્ચ પણ નથી કરાતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS