મોદી એ ભૂલવું ન જોઇએ તે ગૌરક્ષકો ના દમ ઉમર પીએમ બન્યા છે : સાધ્વી પ્રાચી

0
122

વિશ્ર્વ હિંદુ પરિષદ ના ફાયરબ્રાન્ડ સાધ્વી પ્રાચી એ પ્રધાનમંત્રી ને એના નિવેદન ઉપર જવાબ આપતા જણાવ્યું હતું કે : નરેન્દ્ર મોદી દ્વારા ગૌરક્ષા ના નામ પર કોઇ લોકો દ્વારા ગોરખધંધા ચલાવવા ની વાત કરી હતી તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ ભૂલવું ન જોઇએ કે ગૌરક્ષકોના દમ ઉપર તે પ્રધાનમંત્રી બન્યા છે. તેમણે જણાવ્યું કે ગૌરક્ષક પોતાનું માથું કપાવવા સદાય તૈયાર હોય છે, પરંતુ સતા ની ખુર્શી ઉપર બેસનાર નેતા ક્ષણિક સુખ મળતા આરોપ પ્રત્યારોપ કરવા લાગે છે.

વિશ્ર્વ હિંદુ પરિષદ ના સ્થાપના દિવસ ઉપર બુધવારે હાદીહાલ માં આયોજીત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ના રુપે પધારેલ સાધ્વી પ્રાચી એ આક્રમક શબ્દો માં કહ્યું કે દેશ અહિંસા ના પુજારી મહાત્મા ગાંધી ના ચરખા ચલાવવા થી નથી આઝાધ થયું, પરંતુ સરદાર ભગત સિંહ, સુખદેવ જેવા વીરોની કુર્બાની થી આઝાદ થયું છે. દેશમાં કોઇપણ પરિવર્તન ફકત યુવાનોના આંદોલનથી જ સંભવ છે. તેમણે જણાવ્યું કે સૂર્યનમસ્કાર કરનાર અને ભારત માતા કી જય બોલનાર નો વિરોધ કરનારને ભારત માં રહેવાનો અધિકાર નથી.
(સુત્રોમાંથી )

NO COMMENTS