પી.એમ. મોદી : આજે કાશી ના પ્રવાસે : વિવિધ યોજનાનો પ્રારંભ

0
43

દિવાળી પહેલા સોમવારે આજે કાશી-વારાણસી ના પ્રવાસે પી.એમ. મોદી જઇ રહ્યા છે ત્યારે પી.એમ. મોદી ખુશીયો ની ભેટ આપશે ત્યાં ડીરેકા ઇંટર કોેલેજ મેદાનમાં વારાણસી સહિત સાત શહેરોને ગેસપાઇપલાઇન થી જોડશે. ઉર્જા ગંગા યોજનાનો શુભારંભ કરશે. તે સાથે નાની મોટી 12 યોજનાની ઘોષણા કરશે.
દિવાળીની ભેટ રુપે જનતા માટે આ પરિયોજના પી.એમ. કરોડો રુપિયાની યોજનારુપી નો ખજાનો ખોલશે. આ યોજનાથી વિકાસના દ્વાર ખુલશે. બે વર્ષમાં લાખો ઘરોમાં ગેસની પાઇપલાઇન પહોંચાડવા, ઉપરાંત સીએનજી સુવિધા, વારાણસી, અલ્હાબાદ રુટ, ઉપરાંત પી.એમ. મોદી આલ્હા ઉદલ ની ભૂમિ પરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ભાજપનો રસ્તો સરળ બનાવવાની કોશિષ કરશે. પી.એમ. 12..50 પોલીસ લાઇન હેલીપેડ થી ઉતરશે કાશી ખાતે 85 મીનીટ સુધી રહેશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS