પી.એમ. મોદી એ વોર રુમ ની મુલાકાત લીધી

0
153

ઉડી માં થયેલા હુમલા બાદ સરકાર પૂરી રીતે તૈયારી માં છે ત્યારે દુશ્મન ને તેની જ ભાષામાં જવાબ આપવા માટે સરકાર ઉપર પ્રેસર જણાય રહ્યુ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હાઇલેવલ મિટિંગ બાદ સાઉથ બ્લોકમાં મિલેટ્રી ઓપરેશન ડારેકટોરેટ રક્ષા મંત્રાલયનું મહત્વનું ખાનગી ઓફિસ છે આ ઓફિસને વોર રુમ તરીકે જાણીતું છે. આ વોર રુમ માં સેના દેશ ની સુરક્ષા સંબંધી બધી પ્રવૃતિ ઉપર નજર રાખે છે. પી.એમ. મોદી એ કેબિનેટ ના સાથીયો સાથે દેશની રક્ષાત્મક શકિત ને સેના સાથે ચર્ચા કરી અને વોર રુમ ની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન સેનાની તાકાત અને અન્ય મોડલ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત પરમાણુ વિગતો આપી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS