પી.એમ. મોદી નવા વર્ષમાં કોઇ ઘોષણા કરી શકે

0
84
PM Narendra Modi Announcement
PM Narendra Modi Announcement

નોટબંધી પછી 30 ડિસેમ્બરે પૂર્ણ થયેલ જૂની નોટ જમા કરવાની સમય મર્યાદા પછી નવી પરિસ્થિતિને લઇને ઉઠી રહેલા સવાલો વચ્ચે પ્રધાનમંત્રી મોદી જલ્દી એકવાર ફરી દેશ ના નામે સંબોધન કરી શકે છે.
લોકોમાં ચર્ચાઓ મુજબ તારીખ ઉપર હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. પરંતુ સંભવત નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે કે 31 ડિસેમ્બરના રોજ પી.એમ. દેશના નામે સંબોધનમાં નવી કોઇ ઘોષણા કરી શકે છે.
માનવામાં આવે છે કે બેંકોમાંથી પૈસા ઉપાડવાની લિમિટ વધારે અથવા નોટબંધી બાદ દેશને થયેલા લાભ ઉપર વિસ્તારથી ભાષણ આપી શકે. ઉપરાંત ખેડૂતોના દેવા માફ કરવાની પણ ઘોષણા કરી શકે છે. પરંતુ આ ઘોષણા ચૂંટણી સમયે કરે તેવી પણ શકતાઓ વર્તાઇ રહી છે. જેના કારણે રાજકિય ફાયદો મળી શકે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS