પી.એમ. મોદી : ભારત રુસના 70 વર્ષ જૂના સંબંધોનો જશનમનાવાશે

0
28
PM Narendra Modi in Russia
PM Narendra Modi in Russia

પી.એમ. મોદી ચાર યૂરોપીય દેશો ના પ્રવાસ માં રુસ પહોંચ્યા હતા. 1 જૂને મોદી રુસી રાષ્ટ્રપતિ બ્લાદીમિર પુતિન સાથે 18 મા ભારત રુસ સંમેલનમાં ભાગ લેશે.
તે પછી તે 2 જૂનના સેંટ પીટર્સબર્ગ ઇન્ટરનેનલ ઇકોનોમી ફોરમને સંબોધિત કરશે. મોદી પુતિન સાથે સંયુકત રીતે સંબંધ કરશે. ફોરમમાં ભારત મહેમાન દેશ બનશે. તેને બન્ને દેશો વચ્ચે 70 વર્ષ જૂના સંબંધોને જશ્ન જેવો માહોલ જોવા મળે છે.
મોદીની રુસ યાત્રા મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. કારણ કે પુતિન સાથે તેની આ મુલાકાત ને ઓકટોબરમાં બ્રિકસ સંમેલન અને પછી 17 મું ભારત રુસ વાર્ષિક સંમેલનમાં રુસી રાષ્ટ્રપતિ ની ભાગીદારી માં થઇ રહી છે. મોદી સેંટ પીટર્સબર્ગમાં હશે. જયાં તે ભારત રુસ સાલાના સંમેલનમાં પુતિન સાથે ભાગ લેશે. 12 સમજોતા ઉપર સહિં કરશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS