પી.એમ. નું એડ્રેસ 7 RCR માંથી 7 Ekatma Marg બદલાશે ?

0
42

પ્રાપ્ત માહિતી અનુસાર જલ્દી દેશના મુખ્ય રોડ રસ્તા અને તમામ રાજનીતિક બદલાવો આવી રહ્યા છે. જેમાં સાત રેસકોર્સ રોડ નું નામ બદલી એકાત્મ રોડ કરી શકાય છે. આ સંબંધમાં નવી દિલ્હી ના સાંસદ મીનાક્ષી લેકી ને એનડીએમસી ને પત્ર લખ્યો છે. જેના પર એક બેઠકમાં આજે મંજૂરી મળી શકે છે.
નવી દિલ્હી થી સાંસદ મીનાક્ષી લેખી એ 7 સપ્ટેમ્બરે આ સંબંધીત પત્રો લખ્યો હતો. નિગમ ની બેઠકમાં નામ 7 એકાત્મ માર્ગ થઇ જશે. જે ભાજપના શિખર પુરુષ દીનદયાલ ના નામથી જોડાયેલું છે. પરંતુ આ પહેલો બદલાવ નથી હાલમાં એનડીએ સરકાર માં આ પહેલા ઘણા પ્રમુખ માર્ગો અને યોજનાઓ ના નામ બદલવામાં આવ્યા છે. વિપક્ષા દળ આ બદલાવોને સરકાર ની બદલા ની ભાવના થી જોડે છે તો સરકાર સમર્થક આ એક સામાન્ય વાત કહી નકારી કાઢે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS